જીવનની અંતિમ પરીક્ષા / ધો.12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ખેરાણા ગામની વિદ્યાર્થીનીએ કરી લીધો આપઘાત

12th standard girl suicide because of fear of failure in board exam

ધોરણ 12ની વિદ્યાર્થીનીએ બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ઝેરી દવા ખાઇ લીધી. આજે રાજકોટ સિવિલમાં લીધા અંતિમ શ્વાસ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ