રિઝલ્ટ / ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ આનંદો: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ

12th result of Gujarat board to declare

ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ