બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 127 more PSI transfers ordered across the state
Mahadev Dave
Last Updated: 07:59 PM, 29 May 2023
ADVERTISEMENT
રાજ્ય પોલીસ દળમાં વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં રાજ્ય પોલીસ આલમમાં સેવા બજાવતા બીન હથિયારી વધુ 127 પીએસઆઇનિબબદલીના ઉચ્ચકક્ષાએથી આદેશ છુટ્યા છે. ગૃહ વિભાગ દ્વારા તમામ પીએસઆઇને બદલી ની જગ્યાએ તાત્કાલિકા હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં વધુ 127 બિન હથિયારધારી PSIની બદલીઓના આદેશ, તમામ PSIને બદલીની જગ્યાએ તાત્કાલિક હાજર થવા સુચન#Gujarat #Psi #VTVGujarati pic.twitter.com/9Ee588hC8V
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 29, 2023
ADVERTISEMENT
જામનગરના પીએસઆઇ એમ. પી. ચાવડા તથા દ્વારકાના રોશનબેન નૉઇડાની બદલી કરાઈ છેમ જ્યારે રાજકોટના ભદ્રરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના કૃષ્ણસિંહ જાડેજા તથા બાર રોહન હમીરભાઈને જામનગરમાં ફરજ સોંપાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.