દિવાળી શોપિંગ / પુષ્ય નક્ષત્રના શુભ દિને સોની બજારમાં તેજી, અમદાવાદમાં 125 કિલો સોનું-1200 કિલો ચાંદી અને 23 લાખની હીરાજડિત વીંટી વેચાઇ

125 kg gold 1200 kg silver diamond ring of 23 lakhs sold in pushya nakshatra ahmedabad

પુષ્ય નક્ષત્રના દિવસે અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં લોકોએ સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી હતી. એમાં અમદાવાદમાં તો એક 23 લાખની હીરાજડિત વીંટી પણ વેચાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ