કોરોનાનો હાહાકાર / 15 દિવસમાં કોરોનાની સ્પીડ ડબલથી પણ વધીઃ દેશના 125 જિલ્લામાં કોરોના વકર્યો, 70 જિલ્લામાં ગંભીર સ્થિતિ

125 districts in 16 states have seen an increase in covid 19 cases more than 100 percent in last 15 days

કોરોના સંક્રમણમાં વધારો થતાં કેસની સંખ્યામાં ડબલથી પણ વધુ વધારો નોંધાયો છે. 125 દેશોમાં 15 દિવસમાં કેસ ડબલ થયા છે તો 70 જિલ્લામાં સ્થિતિ ગંભીર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ