એલર્ટ / આજે ગુજરાતમાં કોરોનાની ઓવરસ્પીડ, એક્ટીવ કેસનો આંકડો 500ને પાર, અમદાવાદ 49 કેસ સાથે 'ટોપમાં', જુઓ ક્યાં કેટલા

121 cases of Corona today in Gujarat

રાજ્યમાં થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. આથી સાવચેતી રાખવી આવશ્યક બની છે. આજે 24 કલાકમાં કોરોનાના 121 નવા દર્દીઓ ઉમેરાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ