સંક્રમણ / કોરોનાના કહેર વચ્ચે શરૂ થઇ આ બિમારી, આ રાજ્યમાં 12 હજાર ભૂંડને મારવાનો આદેશ

12000 pigs will be cull in assam to stop swine flu coronavirus

આસામમાં આફ્રીકન સ્વાઇન ફ્લૂથી પ્રભાવિત વિસ્તારોમાં સરકારે 12 હજાર ભૂંડોને મારવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે બીમારીને રોકવા માટે આદેશ આપ્યા છે કે, અધિકારીઓ આવા પશુઓના માલિકોને જરૂરીયાતના પ્રમાણમાં વળતર આપવાની વ્યવસ્થા કરે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x