સુરેન્દ્રનગર / સુરેન્દ્રનગર : ગુપ્તધનની લાલચે 1200 વર્ષ જૂના શિવમંદિરમાં અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ

1200 year old Shiva temple vandalized by unknown persons due to lure of secret money

સુરેન્દ્રનગરના જામવાડી ગામે આવેલ શિવમંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી જેના કારણે ગ્રામજનોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. ગુપ્તધનની લાલચે આ તોડફોડ કરવામાં આવી છે. તેવું ગ્રામજનનોનું કહેવું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ