ઍલર્ટ / 200 નાકાબંધી પોઈન્ટ, 1200 બોડીવોર્ન કેમેરા, 14 ટોઈંગવાન: 31st માટે અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર

 1200 bodyworn cameras 14 towing vans Ahmedabad police action plan ready for 31st

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂના દુષણને લઈને પોલીસ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. ત્યારે શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર 200 નાકાબંધી પોઈન્ટ બનાવાયા છે. જયારે સિંધુ ભવન રોડ, એસજી​​​​​​​ હાઈવે, રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા ખડેપગે રહીને લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ