સાયબર સિક્યુરીટી / 120 કરોડ યુઝર્સનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાથી ખળભળાટ

120 crore profiles leaked on dark web phone number to social media account details available

ડેટા લીક થયા હોય તેવા બનાવ નવા નથી પરંતુ હવે ડાર્ક વેબ નામક એક સર્વરમાં 120 કરોડ લોકોની અંગત માહિતી લીક થઇ હોય તેવા સમાચાર છે. આટલું જ નહીં તેમાં યુઝર્સના મોબાઈલ નંબર, ઈમેલ અડ્રેસ અને વર્ક હિસ્ટ્રી જેવી ખુબ જ અંગત માહિતીઓ તેમાં સંગ્રહિત કરવામાં આવી છે. લાખો સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની સાથે લગભગ પાંચ કરોડ મોબાઈલ નંબર અને 62.2 કરોડ ઈમેલ અડ્રેસ લીક કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ