દુષ્કર્મ / સુરતમાં 12 વર્ષની સગીરા પર ભાઈના સગાએ આચર્યું દુષ્કર્મ, ચાર માસનો ગર્ભ હોવાનું આવ્યું સામે

12-year-old girl raped by brother's relative in Surat

સુરતમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમા સગીરાને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો સામે આવ્યું કે તેને 4 માસનો ગર્ભ છે. ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ