દુર્ઘટના / અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરાનો પહાડ માથે પડતા 12 વર્ષની બાળકી દટાઇ, ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ

12-year-old girl Pirana Landfill Site Narol Ahmedabad

અમદાવાદના નારોલમાં પીરાણા કચરાના ઢગલામાં 12 વર્ષની બાળકી દટાઇ હોવાની દુર્ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે ફાયર વિભાગનો કાફલો, ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x