કારણ શું ? / સુરતમાં 12 વર્ષની દીકરીએ દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાધો, પરિવારે ગુમાવી એકની એક લાડકવાયી

12 year old girl committed suicide

કોણ જાણે શું થઇ રહ્યું છે કે 12 વર્ષની કિશોરી અવસ્થામાં પણ બાળકો આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે. સુરતની આ ચોંકાવનારી ઘટનાએ મચાવી ચકચાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ