Monday, September 23, 2019

સલામ / જીવની ચિંતા કર્યા વિના 12 વર્ષના છોકરાએ પૂરના પાણીમાં ઍમ્બ્યુલન્સને રસ્તો બતાવ્યો, વીડિયો વાયરલ

12 Year Old Boy Venkatesh Guides Ambulance Over Flooded Bridge karnataka

કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારમાં એક 12 વર્ષીય બાળકે બહાદૂરીની જબરદસ્ત મિસાલ રજૂ કરી છે. પૂરમાં ડૂબેલ રસ્તા પર એક એમ્બ્યુલન્સને રસ્તો દેખાડ્યા બાદ આ બાળક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ