કાર્યવાહી / ભારતીય સેનાનો પ્રચંડ પ્રહાર : 72 કલાકમાં 4 ઓપરેશન, 12 આતંકીઓના ઢીમ ઢાળી દીધા

12 terrorists killed so far in 72 hrs comprising 7 terrorists at Tral and Shopian 3 terrorists

જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદ પર ભારતીય સેનાએ પ્રચંડ પ્રહાર કર્યો છે અને 72 કલાકમાં 12 આતંકીઓને હંમેશા માટે સૂવડાવી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ