ચોંકાવનારો ખુલાસો / ચિંતાજનક: પાકિસ્તાનમાં 12 આતંકી સંગઠનો સક્રિય, અમેરિકાએ ક્વાડ સંમેલન પહેલા રજૂ કર્યો રિપોર્ટ

12 terrorist organizations active in Pakistan

અમેરિકી કોંગ્રેસે પાકિસ્તાનમાં ચાલી રહેલા આંતકી સંગઠનો પર એક રિપોર્ટ બનાવ્યો જેમા ખુલાસો થયો કે પાકિસ્તાનમાં કુલ 12 આંતકી સંગઠનો સક્રિય છે. ક્વાડ સંમેલન પહેલા આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ