એક્શન / મોદી સરકારનો સપાટોઃ ઇન્કમ ટેક્સના 12 અધિકારીઓની કરી નાંખી હકાલપટ્ટી

12 senior IT Officers ordered compulsory retirement

નિર્મલા સીતારમણએ નાણામંત્રાલયનો કાર્યભાળ સંભાળતાની સાથે જ કડક નિર્ણય લેવાના શરૂ કરી દીધા છે. સોમવારે 12 સિનિયર અધિકારીઓને નાણા મંત્રાલયે ફરજિયાત નિવૃત્તિ કરી દીધા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મસના નિયમ 56 હેઠળ નાણા મંત્રાલયે આ અધિકારીઓને સરકારે સમય પહેલા જ રિટાયરમેન્ટ આપી દીધું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ