Result / 12 સાયન્સ પરિણામ: રાજકોટમાં ટ્રક ચાલકના અને અમદાવાદમાં રિક્ષાચાલકના પુત્રએ નામ રોશન કર્યુ

12 Science result: Truck driver in Rajkot and son of rickshaw driver in Ahmedabad celebrated the name

ગુજરાત બોર્ડનુ ધોરણ-12 સાયન્સનુ પરિણામ જાહેર થયુ છે. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓંમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં ટ્રક ચાલકના પુત્રએ  99.67 પર્સેન્ટાઇલ મેળવીને પિતાની મહેનતનો રંગ લાવ્યો છે, તો આ બાજુ અમદાવાદમાં રીક્ષા ચાલકનો પુત્ર બાર્ડની પરીક્ષામાં ઊતરીણ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ