સંસદ / શિયાળુ સત્રના પ્રારંભે રાજ્યસભાના 12 સાંસદો બરખાસ્ત, ચોમાસુ સત્રમાં કર્યું હતું 'અણછાજતું કામ'

12 Rajya Sabha MPs suspended for rest of winter session for August ruckus

સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે સરકારે મોટી કાર્યવાહી કરી છે. ચોમાસુ સત્રમાં હોબાળો કરનાર 12 સાંસદોને રાજ્યસભાના આખા સત્રમાંથી બરખાસ્ત કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ