સલામ / ગુજરાતમાં આકાશી આફત વચ્ચે સારા સમાચાર, જૂનાગઢમાં 12 લોકોને બચાવી લેવાયા

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતને ઘમરોળી રહેલો વરસાદે જો કે આજે વિરામ લીધો છે પણ જૂનાગઢના વંથલીમાં NDRFની એક ઉમદા કામગીરી સામે આવી છે. 48 કલાક રેસ્ક્યુ કરીને 12 લોકોના જીવ બચાવવાનું જીવ સટોસટનુ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ