હડકંપ / ગુજરાતમાં અહીં 12 સભ્યોના એકસાથે રાજીનામા પડતા ભાજપનું ટેન્શન વધ્યું, રાજકારણમાં ખળભળાટ

12 members of deesa nagar palika resign today

છેલ્લા કેટલાક સમયગાળાથી ભાજપનું નસીબ થોડું ધીમું ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં સત્તા હાથમાંથી ગઇ તો આ તરફ તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં કેજરીવાલના જાદું સામે ભાજપ સત્તામાં આવી શક્યું નહીં ત્યારે હવે ગુજરાતના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ