રાજસ્થાન / અ'મંગળ' સમાચાર : કરણી માતાના મંદિરેથી પરત આવતી જીપનો ટ્રક સાથે અકસ્માત, 12 લોકોના કરૂણ મોત

12 killed in Nagaur road mishap

રાજસ્થાનના નાગૌરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા અહીયા કુલ 12 લોકોના મોત થયા છે. મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હતા અને તેઓ કરણીમાતાના દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ