કચ્છ / ભુજમાંથી ઝડપાયું 12 કિલોગ્રામ ચરસ, 2 આરોપી ઝડપાયા, દરિયામાંથી તણાઈને આવ્યાનું અનુમાન

12 kg charas seized Two accused arrest Bhuj Kutch

છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણકે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટા જથ્થો અચાનક ઝડપાવવા લાગ્યો છે. આજરોજ કચ્છના ભુજમાંથી ચરસનો જથ્થો ઝડપાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ