મહામારી / ગુજરાતીઓ સાવધાનઃ આજે કોરોનાના નવા કેસ ઘટવાની જગ્યાએ વધ્યા જ્યારે 6 દર્દીના મોત

12 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 490 નવા કેસ નોંધાયા તો 6 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,278 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ