ટ્રાન્સફર / LIST: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓના બદલીના આદેશ, ઉષા રાડાને SRP ગૃપ 11, મુકેશ પટેલને CID ક્રાઈમમાં DIGની જવાબદારી

12 IPS officers ordered to be transferred ahead of assembly elections

વિધાનસભાની ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓને બદલીના આદેશ અપાયા, એન એન ચૌધરીને અમદાવાદના ટ્રાફિક એડિ. કમિશનર જવાબદારી સોંપાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ