ક્રાઇમ / નેપાળમાં ગેરકાયદેસર નેટવર્કિંગનાં આરોપમાં 12 ભારતીયોની ધરપકડ

12 Indian personal arrested in Nepal allegedly operating illegal networking

હિમાલયી દેશ નેપાળમાં કથિત રીતે ગેરકાયદેસર નેટવર્કિંગનો ધંધો ચલાવવા અને અનેક લોકોને ઠગવાનાં આરોપમાં 12 ભારતીય લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓને કાઠમંડુની એક હોટલમાંથી શુક્રવારની ધરપકડ કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ