આગાહી / આવનારા 12 કલાક ગુજરાત માથે ભારે, એક નવું ચક્રવાત "પવન" વરસાવશે તોફાની વરસાદ

12 hours weather forecast for heavy rain in Gujarat

ગુજરાતમાં આવનારા 12 કલાક ભારે છે. તોફાની 'પવન' વાવાઝોડુ દરિયામાં માતેલા સાંઢની જેમ હાહાકાર મચાવી દીધો છે ત્યારે ગુજરાતનો દરિયો પણ તોફાની બની રહ્યો છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચક્રવાત, ક્યાર, મહા, ના હાહાકાર બાદ હવે  'પવન' ગુજરાતના વાતાવરણને અસર પહોંચાજી રહ્યો છે. ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ