હવામાન / રાજ્યના 12 જિલ્લાઓમાં કમોસમી વરસાદ બાદ હજુ 24 કલાકની અગાહી

In the 12 districts of the state, still 24 hours of rain after the rainy rains

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સર્જાયેલા અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી રાજ્યનાં વિવિધ શહેરોમાં 25થી 37 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવનો સાથે ધૂળની ડમરી ઊડી હતી. ત્યારબાદ વિવિધ શહેરોમાં વરસાદી ઝાપટાં, હળવો વરસાદ તો ક્યાંક બરફનાં કરા પડતાં વાતાવરણમાં ઠંડક વધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ