રાજનીતિ / કોંગ્રેસની વધી મુશ્કેલી, 12 ધારાસભ્યો આ પાર્ટીમાં થશે સામેલ

12 congress mlas meet telangana assembly speaker over join trs

પંજાબમાં પોતાના બે મોટા નેતાઓ અમરિન્દર સિંહ  અને નવજોત સિંહ સિદ્ધુની સામ સામેની લડાઇથી કોંગ્રેસ મુશ્કેલીમાં છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીને તેલંગાણામાં મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં પાર્ટીના 18માંથી 12 ધારાસભ્યોએ સત્તારૂઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ