બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટમાં 12થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા
Last Updated: 07:45 AM, 18 April 2025
રાજકોટમાં 12થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે.. છાશનું સેવન કર્યા બાદ બાળકોની તબિયત બગડી હતી અસરગ્રસ્ત તમામ બાળકો ભાવનગરના ભવાનીનગર અને કુબલીયા પરા વિસ્તારના છે..અસરગ્રસ્ત બાળકોને ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
ભાજપના નેતાની ગુંડાગીરી! ત્રણ વ્યક્તિને માર મારતા એકની હાલત ગંભીર, જુઓ વીડિયો
ADVERTISEMENT
સામાજિક સંસ્થા દ્વારા છાશનું વિતરણ કરાઇ રહ્યું હતું તે જગ્યાએ આ બાળકોએ છાશ પીધી હતી.. અસરગ્રસ્ત બાળકો પૈકી એક બાળકની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જે હાલ હોસ્પિટલમાં ICUમાં ખસેડવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.