એલર્ટ / ગુજરાતમાં બેવડી આફત, માવઠાની વચ્ચે કોરોનાએ પકડી સ્પીડ, આજે ચિંતાજનક કેસ, કેન્દ્રની ગાઈડલાઈન

119 cases of Corona in Gujarat today

રાજ્યમાં થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. આથી સાવચેતી રાખવી આવશ્યક બની છે. આજે 24 કલાકમાં કોરોનાના 119 નવા દર્દીઓ ઉમેરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ