PHOTOS / એમેઝોનના CEO જૅફ બેઝોસે 1200 કરોડનું ઘર ખરીદ્યુ, જુઓ કોના માટે?

1172 crore jeff Bezos sets record with new home property purchase

અમેઝોનના સીઈઓ 2 દિવસથી એ માટે ચર્ચામાં છે કે તેમણે લોસ એન્જલસમાં 1,172 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. આ ઘર તેમણે પોતાની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજને ગિફ્ટમાં આપ્યું છે. આ ઘર 9 એકરમાં ફેલાયેલું છે. અને ઘરમાં ગજબની સુવિધાઓ છે.

બ્રેકિંગ ન્યૂઝ