અર્થતંત્ર / વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં 114 એકમો બંધ થયા, 16 હજાર લોકોની નોકરીઓ પ્રભાવિત

114 companies or unites have been closed from 2014 to till 2019

દેશની અર્થવ્યવસ્થાને લઇને દેશમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે સરકારની તરફથી સંસદમાં આપવામાં આવેલા આકંડા ખુદ પર સવાલો ઉભા કરી શકે છે. સરકાર તરફથી બતાવાયું છે કે વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં 114 કંપનીઓ અથવા તેમના એકમો બંધ થઇ ચુક્યા છે. અને તેમા કામ કરનારા 16 હજાર લોકો પ્રભાવિત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ