વાયદો / '1100 રૂપિયાનો ગેસનો બાટલો 500 રૂપિયામાં', રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કરી વચનોની લહાણી, કરી આ જાહેરાતો

'1100 rupees gas bottle for 500 rupees', Rahul Gandhi broke his promises in Rajasthan

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ગરીબ અને બેરોજગારો માટે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે 1100 રૂપિયામાં મળતા રસોઈના ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ