કચ્છ / ભુજમાંથી લાખ્ખો રૂપિયાનું નકલી ઘી ઝડપાયું

કચ્છના ભુજમાંથી લાખ્ખો રૂપિયાનું નકલી ઘી ઝડપાયું છે. પોલીસે નકલી ઘીના 54 ડબ્બા સાથે 1100 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જથ્થાબંધ બજારમાં છાપો મારી પોલીસે નકલી ઘીનો પર્દાફાશ કર્યો છે. અમુલ અને ગોવર્ધન બ્રાન્ડના નામે ગોલમાલ કરાતી હતી. પ્રખ્યાત કંપનીના લેબલ મારી નકલી ઘી વેંચાતુ હતું...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ