એકતા / અમદાવાદમાં એક અનોખા સમૂહ લગ્ન, 1100 હિન્દુ-મુસ્લિમ યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલા

1100 Hindu and Muslim couples mass wedding ceremony in Ahmedabad Gujarat

અમદાવાદમાં એક અનોખા સમૂહ લગ્ન યોજાઈ ગયા. જે અમદાવાદની સાચી છબીને બિલકુલ અનુરૂપ હતા. હિન્દુ મુસ્લિમના વાડામાંથી દૂર 1100 યુગલોએ એકમેકની સાથે જીવન વિતાવની કસમ લઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ