આર્થિક તારાજી / નિરાશાજનક સમાચાર: ખર્ચા યથાવત પણ કમાણી બંધ થતા 82 પુરૂષોએ મોત વહાલુ કર્યુ

110 people suicide in Ahmedabad in covid 19 lockdown

સામાન્ય રીતે પુરૂષ પ્રધાન સમાજમાં મહિલાઓની પ્રતાડના અને તેમને સેકન્ડ જેન્ડર ગણવાનો મુદ્દો ચર્ચાતો હોય છે પણ કોરોનાની મહામારીથી ભયંકર મંદીનું નિર્માણ થયુ છે. ત્યારે નોકરી ધંધા પર ગ્રહણ લાગ્યા છે અને સતત ઘરમાં પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો છે પણ સાથે સાથે ખર્ચા તો બંધ થયા જ નથી એટલે મકાનનો નિભાવ ખર્ચ, બાળકોની ફીથી લઈને કેટલાય એવા આર્થિક મુદ્દાઓ છે જેની સામે પુરૂષોએ કોરોનાની જેમ જ હાલ લડવું પડી રહ્યુ છે. ત્યારે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ