બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / 11-Year-Old's Narrow escape as stray dogs chase her in Ghaziabad

વાયરલ / VIDEO : 11 વર્ષની છોકરીની પાછળ પડ્યું કૂતરાનું ટોળું, જુઓ કેવી કરી હાલત, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 03:41 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝિયાબાદમાં 11 વર્ષની છોકરીની પાછળ કૂતરાઓનું એક ટોળું પડ્યું હતું તેમાં તે માંડ બચી હતી.

  • ગાઝિયાબાદ અને નોઈડામાં વધ્યો રખડતાં કૂતરાનો આતંક
  • ગાઝિયાબાદમાં હવે કૂતરાના ટોળાએ 11 વર્ષની છોકરીને કરી ઘાયલ
  • બચકાં ભરી ભરીને અધમૂઈ કરી નાખી, હોસ્પિટલમાં દાખલ કરવી પડી 

દિલ્હી નજીકના ગાઝિયાબાદમાં રખડતાં કૂતરાનો આતંક વધી રહ્યો છે. કૂતરા ગમે તેને ગમે ત્યારે નિશાન બનાવવા લાગ્યો છે. નવા કિસ્સામાં કૂતરાના ટોળાએ 11 વર્ષની એક છોકરીને નિશાન બનાવી હતી અને તેને બચકાં ભરીને અધમુઈ કરી નાખી હતી. 

11 વર્ષની છોકરીને બચકાં ભર્યાં 
ગાઝિયાબાદના વિજય નગરમાં રહેતા દંપતીની એક વર્ષની બાળકી રિયા શનિવારે સાંજે ઘરની બહાર રમી રહી હતી. ત્યારે રખડતાં કૂતરાનું એક ટોળું ત્યાં આવ્યું હતું અને તેની પર હુમલો કરી દીધો. કૂતરાઓએ છોકરીના ચહેરા પર બચકાં ભર્યા હતા જોકે ઘટનાસ્થળે હાજર પરિવારજનો અને આસપાસના લોકોએ આવીને બાળકીને કૂતરાથી બચાવી લીધી હતી. 

છોકરીની હાલત ખૂબ જ ગંભીર 
કૂતરા કરડવાથી બાળકીના ચહેરા પર ઊંડા ઘા થયા છે. માતાપિતા તેને જિલ્લા એમએમજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી યુવતીને પીજીઆઈ રિફર કરાઈ હતી. એમએમજી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, છોકરીની હાલત ખૂબ જ ગંભીર છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ ગાઝિયાબાદમાં કૂતરાના હુમલાને કારણે ઘણા લોકો અને બાળકો ઘાયલ થયા છે, પરંતુ તેને રોકવા માટે કવાયતમાં જિલ્લા પ્રશાસન દ્વારા કોઈ નક્કર અને અસરકારક પગલા લેવામાં આવ્યા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ