ચેતવણી / મોબાઇલની બેટરી સળગે કે ફાટે નહી તે માટે આટલું ધ્યાનમાં રાખો

11-Year-Old Boy's Samsung Tablet Overheats and Burns Into Bed

ઇંગ્લેન્ડનો 11 વર્ષનો વર્ષનો બાળક રાતે બનેલા અકસ્માતમાં આબાદ બચી ગયો. તેના બેડ પર પડેલું સેમસંગનું ટેબલેટ એકાએક ગરમ થવા લાગ્યું અને તેમાં આગ ફાટી નીકળી. આવા જ એક બનાવમાં ગત વર્ષે ચાર્જીંગ દરમિયાન ફોનની બેટરી ફાટતા નાઝીર હુસેન નામના યુવાનનું મોત થયું હતું. તેણે બ્લેકબેરી અને હુઆવેના ફોન એકસાથે ચાર્જ કરવા મુક્યા હતા.દુનિયાભરમાં મોબાઇલ સહિતના ડિવાઇસમાં આગ લાગવાની કે બેટરી ફાટવાની ઘટના બનતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ