ભાજપ Vs BJP / શું ટ્રાફિક દંડ વધારી મોદી સરકારનો દાવ ઊંધો તો નથી પડ્યો ને? BJP શાસિત 6 રાજ્યોએ જ દંડનો વિરોધ કર્યો

11 States free to reduce penalties under new Motor Vehicles Act Nitin Gadkari

કેન્દ્ર સરકારે રાતોરાત ટ્રાફિક નિયમનો ભંગ માટે દંડ તો વધારી દીધો પણ હાલમાં તો એવો પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે કે શું ટ્રાફિક દંડ વધારી મોદી સરકારનો દાવ ઉંધો તો નથી પડ્યો ને? નીતિન ગડકરીએ દંડની જાહેરાત કર્યા બાદ અત્યાર સુધી ભાજપ શાસિત ગુજરાત સહિત છ રાજ્યોએ આ કાયદો અને દંડની રકમનો વિરોધ કર્યો છે. અમુક રાજ્યો રાજ્યોએ તો રાજ્યમાં પોતાનો દંડ પણ ઘટાડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ