અકસ્માત / નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા SRP જવાનોની વાન પલટી ગઈ, 11 જવાનો ઈજાગ્રસ્ત

11 SRP jawan injured in Godhra from namaste trump program ahmedabad

નમસ્તે કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા SRP જવાનોને વાન પલટી ખાઈ જતા 11 જવાનો ઘાયલ થયા હતા. કાર્યક્રમ પતી ગયા બાદ પરત જતા અકસ્માત નડ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ