ઝારખંડ / નક્સલીઓએ કરેલા IED બ્લાસ્ટમાં 11 જવાનો ઇજાગ્રસ્ત

11 Security Personnel Injured In Blast By Maoists In Jharkhand

ઝારખંડના સરાયકેલાના કુચાઇ વિસ્તારમાં આજરોજ સવારે IED બ્લાસ્ટ થયો છે, આ બ્લાસ્ટ 209 કોબરા અને ઝારખંડ પોલિસના સંયુક્ત દળ પર કરવામાં આવ્યો છે. જેમાં કોબરાના આઠ જવાન અને ઝારકંડ પોલીસના ત્રણ જવાન ઘાયલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ