BIG BREAKING / વધુ એક અકસ્માતમાં 11નાં મોત: ટ્રક અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતા રસ્તો ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો

11 people died in a horrific accident in Chhattisgarh's Bhatapara

છત્તીસગઢના ભાટાપરામાં ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ