દુર્ઘટના / અમંગળવાર! ગોંડલ નજીક અકસ્માતમાં સુરતના પટેલ પરિવારના 5 સભ્યોના મોત, રાજ્યમાં 4 અકસ્માતમાં કુલ 11ના મોત

11 people death different accidents bhuj rajkot aravalli vadodara

રાજ્યમાં આજનો દિવસ અમંગળ રહ્યો છે. આજે રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનામાં કુલ 11 લોકોના મૃત્યુ થયા છે. તો 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમની સારવાર ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ