ક્રિકેટ / વિરાટ કોહલીએ પાકિસ્તાનને ઘેલું લગાડ્યું: એક બે નહીં 11 ક્રિકેટરો થયા દિવાના, જુઓ શું કહ્યું

11 Pakistani cricketers also saw 71st century, said - no one is better than Virat

ગુરુવારે એશિયા કપ 2022ની મેચમાં કોહલીએ અફઘાનિસ્તાન સામે 122 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં કોહલીએ 61 બોલમાં 12 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ