અમદાવાદ / ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતમાં સૌથી મોટો કિસ્સો, વેપારીએ ગુમાવ્યા આટલા કરોડ

11 million fraud with ahmedabad merchant

દેશભરમાં ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે અમદાવાદના એક વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ