Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

શહીદ / શહીદો પરિવારને રાજકોટના આ વ્યક્તિએ કરી 11 લાખની સહાય, કલેક્ટરને અપાયો ચૅક

શહીદો પરિવારને રાજકોટના આ વ્યક્તિએ કરી 11 લાખની સહાય, કલેક્ટરને અપાયો ચૅક

જમ્મૂ-કાશ્મીરમાં પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. મારૂતિ કુરિયરના માલિક દ્વારા 11,11,111 રૂપિયાનો ચેક રાજકોટ શહેરના કલેકટરને એનાયત કર્યો હતો. આ શહીદ જવાનોના પરિવારજનોને દેશભરમાંથી સહાય મળી રહી છે.

sahid

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ