ઘૂળેમાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 10 લોકોનાં મોત, 20 ઘાયલ | 11 killed as container truck collides with state bus in Maharashtra

મહારાષ્ટ્ર / ઘૂળેમાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, 10 લોકોનાં મોત, 20 ઘાયલ

11 killed as container truck collides with state bus in Maharashtra

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં ગમખ્વાર અક્સમાત સર્જાયો છે. રવિવાર મોડી રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 ઇજાગ્રસ્તોની હાલત ઘણી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના શહાદા-ઔરંગાબાદ રોડ પર ધૂલે જિલ્લાના દોંડાઇચા ગામ પાસે સર્જાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ