મહામારી / ગુજરાતમાં આજે કોરોનાના નવા કેસ 481 તો, મોતનો આંક 10થી ઓછો નોંધાયો

11 june in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 481 નવા કેસ નોંધાયા તો 9 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 1,526 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ