OMG / સરકારની એક યોજનાનો લાભ લેવા એક જ પરિવારના 11 લોકોએ 23 વખત અંદરોઅંદર લગ્ન કરી લીધાં

11 family members marry each other 23 times in alleged housing scam

ચીનમાં લગ્ન અને છૂટાછેડાં વિશેનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે પણ તેના વિશે સાંભળ્યું તે હેરાન રહી ગયું. હકીકતમાં એક જ પરિવારના 11 લોકોએ અંદરોઅંદર જ 23 વખત લગ્ન કર્યા પરંતુ બાદમાં 2 અઠવાડિયાની અંદર જ તમામે એકબીજાથી છૂટાછેડાં પણ આપી દીધાં. 

બ્રેકિંગ ન્યૂઝ